જેનાથી ફાયદો શું થશે?

જો કોઈ ક્રાઇમ થયો તો તમારી પાસે દરેક વિઝિટર્સ નો ડેટા હશે જે પોલીસને મદદ કરી શકે છે.

1 વર્ષ સુધી કોણ કોણ તમારી પ્રોપર્ટીમાં આવ્યું તેનો રિપોર્ટ મળે છે.

દરેક કમ્પ્લેન્ટ રહેતા મેમ્બરને કોઈ પણ વ્યક્તિ ફ્લેટ પર આવતા પહેલા ખબર પડે છે કે કોણ આવે છે.

દુનિયાનાં ગમે તે ખૂણામાં હોવ, GuestRAR ની App તમને સંદેશો મોકલાવશે કે કોઈ તમારે ત્યાં આવવા માંગે છે.