GuestRAR Before CCTV

બિલ્ડિંગનાં CCTV માં કોઈ ત્રાહિત વ્યક્તિ ચોરી કરતા ઝડપાયો. પણ એ કોણ છે ખબર જ નથી. તો તમે શું કરશો?

આવા કેસમાં કામ લાગે છે GuestRAR.

પ્રિમાઇસમાં દાખલ થયા પહેલા GuestRAR કેપ્ચર કરે છે:

blank
વિઝિટરનો ફોટો અને નામ
blank
તે કયા ફ્લેટમાં જશે?
blank
શું કામ જશે?
blank
મોબાઈલ નંબર તે પણ વેરિફાઇડ

એટલું જ નહિ. તે ઉપરાંત, એ વ્યક્તિ જે ફ્લેટ માં જવા માંગે છે તેને GuestRAR Mobile App પર નોટિફિકેશન આવશે અને જે-તે ફ્લેટ હોલ્ડર પરવાનગી આપશે પછી જ એ દાખલ થઇ શકશે.

blank

જેનાથી ફાયદો શું થશે?

blank
જો કોઈ ક્રાઇમ થયો તો તમારી પાસે દરેક વિઝિટર્સ નો ડેટા હશે જે પોલીસને મદદ કરી શકે છે.
blank
1 વર્ષ સુધી કોણ કોણ તમારી પ્રોપર્ટીમાં આવ્યું તેનો રિપોર્ટ મળે છે.
blank
દરેક કમ્પ્લેન્ટ રહેતા મેમ્બરને કોઈ પણ વ્યક્તિ ફ્લેટ પર આવતા પહેલા ખબર પડે છે કે કોણ આવે છે.
blank
દુનિયાનાં ગમે તે ખૂણામાં હોવ, GuestRAR ની App તમને સંદેશો મોકલાવશે કે કોઈ તમારે ત્યાં આવવા માંગે છે.

કિંમત જાણો

blank

રોજની એક દૂધની થેલી કરતા પણ અડધા ભાવમાં.

માત્ર Rs. 6000 તે પણ આખા વર્ષનાં

એટલે કે એક દિવસનાં Rs. 17 કરતા પણ ઓછા 
એ પણ આખી પ્રિમાઇસ ના

આટલું જ નહિ...

નીચે આપેલ ફીચર્સ પણ તમને મળે છે જે તમારી બિલ્ડીંગને માત્ર સિક્યોર નહિ, સ્માર્ટ અને ડિજિટલ પણ બનાવે છે.
blank
વિઝીટરને QR કોડ વાળો ડિજિટલ ગેટ પાસ મળશે.
blank
તમે અમારી સિસ્ટમ વાપરો તેના બદલામાં રિવૉર્ડ મળશે
blank
પૂર્વ મંજૂરી તમારા સ્નેહીજનો માટે. જેથી એ લોકો ઝડપથી તમારા ફ્લેટ પર પધારી શકે.
blank
ડિજિટલ કમ્પ્લેન્ટ સિસ્ટમ. જે સોસાયટી ફરિયાદોની નોંધણી રાખે છે અને કમિટી મેમ્બર્સ એની પર કામ કરી શકે.
blank
કોનું મેન્ટેનન્સ આવ્યું, કોનું બાકી, તેનું લિસ્ટ
blank
પ્રિમાઇસમાં રહેતા લોકોને કોઈ સંદેશો આપવો હોય તે માટે સોસાયટી અનાઉન્સમેન્ટનું ફીચર

તો ઉઠાવો ફોન અને આજે 
જ સંપર્ક કરો.

તમારા પ્રેસિડન્ટ અને કમિટી મેમ્બર્સને આ લિંક શેયર કરો.

www.guestrar.com

×